Home » Articles posted by jalpa_patel32

નાની એવી મદદ

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે. મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’ ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું … Continue reading

એક ના એક દીકરો…

એક ના એક દીકરો… પોતાની મા ની તમામ મરણવિધિ પતાવીને થોડાક દિવસો બાદ…. બાપાને અનાથાશ્રમમાં મૂકી દીકરો ઘરે જવા નીકળ્યો અને ઘરે પત્નીને ફોન કર્યો કે : ” બાપાને તેના મુકામે મૂકી દીધા છે અને હવે સીધો જ ઘરે આવું છું…” પત્નીએ પૂછ્યું કે : ” દિવાળીની રજામાં બાપા ઘરે તો નહિ આવી જાયને… એ … Continue reading

બાળપણ ચાલ્યું ગયું.

નિખાલસતા તો ગઈ ને સાથે ભોળપણ પણ ચાલ્યું ગયું બસ આમ સમજદાર થવામાં બાળપણ ચાલ્યું ગયું ન હતી ચિંતા કાલની, ન હતો ભૂતકાળ નો અફસોસ, બસ ભવિષ્યની ચિંતા કરવામાં બાળપણ ચાલ્યું ગયું હસી લેતો કોઈપણ વાતે, ને રડતો પણ ખુલ્લા દિલથી, હવે, શું કહેશે દુનિયા? એ વિચારવામાં,બાળપણ ચાલ્યું ગયું રમતો ખુબ કાદવમાં ને વરસાદ ને … Continue reading

Powered By Indic IME