Home » Gujarati Stories

કમાયેલો રૂપિયો

એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું મૂલ્ય … Continue reading

ઓડકાર અમૃતનો

1987ની 31મી ડિસેમ્બરે વડોદરાની મેડિકલ કૉલેજને રામરામ કર્યા. M.D.. પછી સિનિયર રજિસ્ટ્રાર તરીકેની એક વરસની કારકિર્દી પણ પૂર્ણ થઈ. ટૂંકમાં ભણતર પૂરું થયું હતું. હવે ઠોસ જિંદગીની કઠણ કેડીઓ પર કદમ માંડવાનાં હતાં. ભાવનગરની એક ટ્રસ્ટ હૉસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકેની નિમણૂક મને મળી ગઈ હતી.. હું ભાવનગર ત્રીજી જાન્યુઆરી, 1988ના રોજ પહોંચ્યો. ટ્રસ્ટ હૉસ્પિટલમાં પૂર્ણ … Continue reading

સંબંધ

ભલાઈ નો બદલો જરૂર મલેછે ભાઇ…કન્ડકટરભાઇસાબ,આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!’ પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા. ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર-ચૌદ … Continue reading

એક સંત

એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. … Continue reading

સમસ્યા ના ઉકેલ

એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી. કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને … Continue reading

સાચો પ્રેમ એટલે શું ?

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ … Continue reading

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

તા.27-7-2015 નો દિવસ હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઇઆઇએમ સિલોંગના વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે દિલ્હીથી વિમાન મારફત ગવહાટી પહોંચ્યા અને ત્યાંથી મોટર માર્ગે સિલોંગ જઇ રહ્યા હતા. લગભગ 6 થી 7 મોટરકારનો કાફલો સિલોંગ તરફ આગળ વધી રહ્યો હતો. ડો. કલામ બીજા નંબરની કારમાં સૃજનપાલની સાથે બેઠા હતા. એમની કારની આગળ એક … Continue reading

બાજ ના બે બચ્ચા

એક રાજા ને બાજ પક્ષી નો ખુબ જ શોખ હતો એક દિવસ એક શિકારી એ રાજા ને બાજ ના બે નવજાત બચ્ચા આપી ગયો રાજા એ પોતાના ખાસ બાજ પ્રશીશક ને એ બંને બચ્ચાઓ ને તૈયાર કરવા નો આદેશ આપ્યો. સમય વિતતા રાજા તે બંને બાજ નો વિકાસ જોવા ગયો જોયું તો એક બાજ તો … Continue reading

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું … Continue reading

એક શિક્ષક

મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા “આઈ લવ યું ઓલ” બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો. તેનું … Continue reading

કૃષ્ણામાઈ

કૃષ્ણામાઇ(દાસી ખવાસણી)શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ પણ એની કા’નિ રાખતા, તેવી તે શ્રી મહાપ્રભુજીનીકૃપાપાત્ર સેવક હતી.કૃષ્ણદાસી શ્રી રૂક્ષ્મણી વહુજીની ખવાસી કરતી હતી.એક સમયે શ્રી રૂક્ષ્મણી વહુજીને ગર્ભાધાન રહ્યું, ત્યારે કૃષ્ણદાસીએ કહી દીધુંકે વહુજીને પુત્ર થશે. ત્યારે તે પુત્રનું નામ હું શ્રી ગોકુલનાથ રાખીશ, કારણ કે શ્રી ગોકુલનો નાથ જ વહુજીની ગોદમાં ફરી ખેલવાને પધારી રહ્યો છે.ગર્ભના દિવસો … Continue reading

નાની એવી મદદ

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે. મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’ ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું … Continue reading

સમર્પિત

આજની સંજીવની વિદ્યા રાત્રીના અંધકારને ચીરતી એક ટ્રેઇન સડસડાટ પસાર થઇ રહી હતી. બધા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે એક મુસાફરે સાવ અચાનક ચાલતી ગાડીને ઉભી રાખવા માટે ચેઇન ખેંચી. ગાડી ઉભી રહી ગઇ. રેલ્વેકર્મચારીઓ જે ડબ્બામાંથી ચેઇન ખેંચવામાં આવી હતી તે ડબ્બામાં પહોંચ્યા. એક સામાન્ય પહેરવેશ પહેરેલા માણસે ચેઇન ખેંચી હતી. રેલ્વે કર્મચારીઓએ આ … Continue reading

સેવાભાવી માણસ

વડોદરા જીએનએફસીની બહાર કેટલાક મુસાફરો વડોદરા શહેરમાં જવા માટે બસની રાહ જોઇને ઉભા હતા. એક રીક્ષાવાળા ભાઇ પોતાનો ઓટોરીક્ષા લઇને આવ્યા અને જ્યાં આ અજાણ્યા મુસાફરો ઉભા હતા ત્યાં રીક્ષા ઉભી રાખીને કોઇએ ઇલોરા પાર્ક તરફ આવવાનું છે કે કેમ તે બાબતે પુછ્યુ. રીક્ષા ચલાવનારા ભાઇ અપંગ હતા આથી ઉભેલા મુસાફરોને એમના પર દયા આવી … Continue reading

માતા પિતા નહિ મળે

તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને… તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું,દીકરી રાજ્ય માં પ્રથમ આવી… પિતા : હું આજે બહુ ખુશ છુ બેટા, તારે જે જોઈએ એ … Continue reading

કામ કરવાનું એક નવુ બળ

શીલા ઘોષ એટલે નિરાશ અને હતાશ થઇને જીંદગીની જંગ હારી ચુકેલા અને અનેક લોકો માટે પ્રેરણાનો મહાસાગર. એમની ઉંમર 85 વર્ષની છે અને પરિવારમાં બીજુ કોઇ જ નથી. થોડા વર્ષો પહેલા એમનો એકનો એક દિકરો કેન્સરની બીમારીને કારણે મૃત્યુ પામ્યો અને શીલાજી આ ઉંમરે નોંધારા થઇ ગયા. જીવનનિર્વાહ માટે કોઇ મિલ્કત પણ નહોતી કારણકે દિકરાની … Continue reading

એક ના એક દીકરો…

એક ના એક દીકરો… પોતાની મા ની તમામ મરણવિધિ પતાવીને થોડાક દિવસો બાદ…. બાપાને અનાથાશ્રમમાં મૂકી દીકરો ઘરે જવા નીકળ્યો અને ઘરે પત્નીને ફોન કર્યો કે : ” બાપાને તેના મુકામે મૂકી દીધા છે અને હવે સીધો જ ઘરે આવું છું…” પત્નીએ પૂછ્યું કે : ” દિવાળીની રજામાં બાપા ઘરે તો નહિ આવી જાયને… એ … Continue reading

સાચી ભેંટ

એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં . પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા, ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય. ” મમ્મી , ગીત ગાને .” એ જેવી પપ્પાને આવતાં જુએ કે દોડીને પપ્પાનાં … Continue reading

આંખમાં આંસુ?

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો. છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ … Continue reading

મારું મૃત્યુ.

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’ … Continue reading

Powered By Indic IME