Home » Articles posted by priyal123

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

તા.27-7-2015 નો દિવસ હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઇઆઇએમ સિલોંગના વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે દિલ્હીથી વિમાન મારફત ગવહાટી પહોંચ્યા અને ત્યાંથી મોટર માર્ગે સિલોંગ જઇ રહ્યા હતા. લગભગ 6 થી 7 મોટરકારનો કાફલો સિલોંગ તરફ આગળ વધી રહ્યો હતો. ડો. કલામ બીજા નંબરની કારમાં સૃજનપાલની સાથે બેઠા હતા. એમની કારની આગળ એક … Continue reading

કૃષ્ણામાઈ

કૃષ્ણામાઇ(દાસી ખવાસણી)શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ પણ એની કા’નિ રાખતા, તેવી તે શ્રી મહાપ્રભુજીનીકૃપાપાત્ર સેવક હતી.કૃષ્ણદાસી શ્રી રૂક્ષ્મણી વહુજીની ખવાસી કરતી હતી.એક સમયે શ્રી રૂક્ષ્મણી વહુજીને ગર્ભાધાન રહ્યું, ત્યારે કૃષ્ણદાસીએ કહી દીધુંકે વહુજીને પુત્ર થશે. ત્યારે તે પુત્રનું નામ હું શ્રી ગોકુલનાથ રાખીશ, કારણ કે શ્રી ગોકુલનો નાથ જ વહુજીની ગોદમાં ફરી ખેલવાને પધારી રહ્યો છે.ગર્ભના દિવસો … Continue reading

માણસ ભાવનાઓ થી સંચાલિત થાય છે.

એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો. લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ … Continue reading

ભાઇ ભાઇ ગામડું એટલે ગામડું

ભાઇ ભાઇ ગામડું એટલે ગામડું ગામડામાં વસ્તી નાની હોય.. ઘરે-ઘરે જ્ઞાની હોય…, આંગણિયે આવકારો હોય… મહેમાનોનો મારો હોય…! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય…! સત્સંગ મંડળી જામી હોય… બેસો તો ! સવાર સામી હોય.., જ્ઞાનની વાતો બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય…! વહુને સાસુ ગમતાં … Continue reading

આપણા સમયે મૉબાઇલ ન હતા

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા … Continue reading

મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ નજીક આવી … Continue reading

Powered By Indic IME