Home » Gujarati Stories (Page 2)

માણસ ભાવનાઓ થી સંચાલિત થાય છે.

એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો. લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ … Continue reading →

મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ……….

મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ………. એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું … Continue reading →

બાળપણ ચાલ્યું ગયું.

નિખાલસતા તો ગઈ ને સાથે ભોળપણ પણ ચાલ્યું ગયું બસ આમ સમજદાર થવામાં બાળપણ ચાલ્યું ગયું ન હતી ચિંતા કાલની, ન હતો ભૂતકાળ નો અફસોસ, બસ ભવિષ્યની ચિંતા કરવામાં બાળપણ ચાલ્યું ગયું હસી લેતો કોઈપણ વાતે, ને રડતો પણ ખુલ્લા દિલથી, હવે, શું કહેશે દુનિયા? એ વિચારવામાં,બાળપણ ચાલ્યું ગયું રમતો ખુબ કાદવમાં ને વરસાદ ને … Continue reading →

ભાઇ ભાઇ ગામડું એટલે ગામડું

ભાઇ ભાઇ ગામડું એટલે ગામડું ગામડામાં વસ્તી નાની હોય.. ઘરે-ઘરે જ્ઞાની હોય…, આંગણિયે આવકારો હોય… મહેમાનોનો મારો હોય…! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય…! સત્સંગ મંડળી જામી હોય… બેસો તો ! સવાર સામી હોય.., જ્ઞાનની વાતો બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય…! વહુને સાસુ ગમતાં … Continue reading →

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા … Continue reading →

પપ્પા એટલે શું?

આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા; આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા; હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા; સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા; પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે.. ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે . મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું. મમ્મીએ મારી ઠેંસ પર … Continue reading →

આપણા સમયે મૉબાઇલ ન હતા

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા … Continue reading →

મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ નજીક આવી … Continue reading →