Home » Articles posted by admin

કમાયેલો રૂપિયો

એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું મૂલ્ય … Continue reading →