Home » Articles posted by disha_thakkar

એક સંત

એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. … Continue reading

માતા પિતા નહિ મળે

તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને… તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું,દીકરી રાજ્ય માં પ્રથમ આવી… પિતા : હું આજે બહુ ખુશ છુ બેટા, તારે જે જોઈએ એ … Continue reading

કામ કરવાનું એક નવુ બળ

શીલા ઘોષ એટલે નિરાશ અને હતાશ થઇને જીંદગીની જંગ હારી ચુકેલા અને અનેક લોકો માટે પ્રેરણાનો મહાસાગર. એમની ઉંમર 85 વર્ષની છે અને પરિવારમાં બીજુ કોઇ જ નથી. થોડા વર્ષો પહેલા એમનો એકનો એક દિકરો કેન્સરની બીમારીને કારણે મૃત્યુ પામ્યો અને શીલાજી આ ઉંમરે નોંધારા થઇ ગયા. જીવનનિર્વાહ માટે કોઇ મિલ્કત પણ નહોતી કારણકે દિકરાની … Continue reading

एक जय श्री कृष्ण का कमाल

ये कहानी इक ऐसे व्यक्ति की है जो एक फ्रीजर प्लांट में काम करता था । वह दिन का अंतिम समय था व् सभी घर जाने को तैयार थे तभी प्लांट में एक तकनीकी समस्या उत्पन्न हो गयी और वह उसे दूर करने में जुट गया । जब तक वह कार्य पूरा करता तब तक … Continue reading

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા … Continue reading

પપ્પા એટલે શું?

આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા; આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા; હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા; સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા; પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે.. ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે . મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું. મમ્મીએ મારી ઠેંસ પર … Continue reading

Powered By Indic IME